Sunday, November 24, 2013
Sunday, October 27, 2013
ભારતીય-અમેરિકન એમિલી શાહ બની મિસ ન્યૂ જર્સી યુએસએ 2014
વોશિંગ્ટન, 27 ઓક્ટોબર
છે. હજી તાજેતરમાં જ નિના દાવુલુરી નામની એક ભારતીય-અમેરિકન યુવતીએ મિસ અમેરિકા તાજ જીત્યો હતો હવે ૧૮ વર્ષની ભારતીય-અમેરિકન એમિલી શાહે મિસ ન્યૂ જર્સી યુએસએ 2014 તાજ જીત્યો છે. એમિલી હવે મિસ અમેરિકા અને મિસ યુનિવર્સના તાજ માટે સ્પર્ધામાં ઉતરશે. એમિલી મિસ ન્યૂ જર્સી સૌંદર્ય સ્પર્ધામાં ભાગ લેનાર ૧૩૦ સુંદરીઓમાં સૌથી યુવાન વયની હતી.
એમિલી લોસ એન્જલસ ખાતે રહેતા પ્રશાંત શાહની પુત્રી છે. પ્રશાંત શાહ બોલીવૂડમાં કરણ જોહર, રાકેશ રોશન, શાહરૂખ ખાનના પ્રોડક્શન હાઉસીસ સાથે જુદા જુદા સ્તરે સંકળાયેલા છે. એમિલીને એક્શન ફિલ્મોમાં કામ કરવાની ઈચ્છા છે. તે હાલ હોલીવૂડ ફિલ્મ ‘રન ઓલ નાઈટ’ની સ્ટન્ટ ટીમમાં એક સહાયક તરીકે કામ કરી રહી છે.

Saturday, October 26, 2013
Notable inventions discovered by Indian professor
SEHORE, INDIA:Indian professor Anil Gupta has spent decades scouring the Indian countryside searching for unsung inventors in rural villages.
In this undated photo provided by the National Innovation Foundation, Nattubhai Vader stands next to a machine called Cotton Harvester, which he invented in India. Vader, a farmer from the state of Gujarat, invented the apparatus that fits over a tractor after watching women and children performing the slow grueling work of harvesting an especially troublesome variety of cotton. AP Photo
Nattubhai Vader, a farmer from the state of Gujarat, invented a special cotton harvester that fits over a tractor after watching women and children performing the slow grueling work of harvesting an especially troublesome variety of cotton.
The late farmer M.J. Joseph, also known as Appachan, had only a fourth grade education but was still able to create a device for climbing coconut trees to harvest the fruit.
In this undated photo provided by the National Innovation Foundation, Chourasiya demonstrates a pair of wearable floats called Water Walking Shoes he invented in India. Prasad had heard about a fraudster holy man who claimed he could walk on water. Intrigued, he decided to design special water walking shoes that would allow the wearer to walk or skate across a lake. AP Photo
: Dwarka Prasad had heard about a fraudster holy man who claimed he could walk on water. Intrigued, he decided to design special water walking shoes that would allow the wearer to walk or skate across a lake.
Jahangir Ahmad devised an electric paintbrush that pumps paint from a hose directly to the brush and never needs to be dipped into a can.
Farmers in the state of Madhya Pradesh brushed aside tractor salesmen who were trying to sell them expensive weights to help their tractors work the thick, hard soil there. Instead, they filled the tires with water, making the tractors heavier for a minimal cost.
In this undated photo provided by the National Innovation Foundation, Remya Jose from Kerala, India demonstrates the pedal-powered washing machine she invented. Jose was forced to do laundry by hand when her mother became sick because her family had no washing machine. So she invented a washing machine/exercise bike that is cheap to make and requires no electricity. AP Photo
In this Thursday, May 24, 2012 photo, inventor Amrit Agrawat, center right, stands by his assistant demonstrating his pulley with a braking mechanism in the village of Nayapura in the Sehore district of Madhya Pradesh, India. Agrawat wanted to help the women in his village who were struggling to pull heavy water buckets from a well so he made a pulley with a brake to let the women rest midway through their labor. AP Photo
Amrit Agrawat wanted to help the women in his village who were struggling to pull heavy water buckets from a well so he made a pulley with a brake to let the women rest midway through their labor.
Thursday, October 24, 2013
Booker Prize winner Eleanor Catton
My book has been publisher’s nightmare: Booker Prize winner Eleanor Catton
New Zealand writer Eleanor Catton won the Man Booker Prize 2013 for English fiction for her novel 'The Luminaries', and become the youngest winner in the award's 45-year history. (Reuters photo)
‘The Luminaries’, which won Eleanor Catton the covetous 2013 Man Booker Prize on Tuesday, has been a publisher’s nightmare from the very beginning. That is what says 28-year-old Catton, who thinks that is the reason why the prize has been incredible. "The shape and the form of the
book made certain kinds of editorial suggestions not only mathematically impossible, but even more egregious, astrologically impossible," Xinhua quoted Catton as saying while accepting the award.
The judges said Catton's book, which beat five other contenders, is an exuberant and dazzling homage to Victorian sensation novels. 'The Luminaries' is a murder mystery set on the West Coast of the US during the 1860s gold rush that relies on an astrological narrative
Catton is only the second New Zealander to win the award. The first being Keri Hulme with 'The Bone People' in 1985. She is also the youngest short-listed writer in the competition's 45-year history.
The prize, announced at a ceremony in London, carries a cheque for NZ$95,000 ($78,000).
It follows in the footsteps of 'Pip' by Lloyd Jones, which was short-listed in 2007, and Hulme's 'The Bone People'. New Zealand Prime Minister John Key said Wednesday that winning the Booker Prize is a hugely significant achievement on the world stage for a New Zealander.

Thursday, October 17, 2013
કારપ્લસ, લેવિટ અને વારશેલને કેમિસ્ટ્રીનું નોબેલ પ્રાઇઝ
અમેરિકન યુનિવર્સિટીઓ સાથે સંકળાયેલા
રાસાયણિક પ્રક્રિયાઓના પૂર્વાનુમાન અને સમજ માટે કમ્પ્યૂટર સિમ્યૂલેશનની શોધ કરી
(પીટીઆઇ) સ્ટોકહોમ, તા. ૯
રાસાયણિક પ્રક્રિયાને સમજવા અને પૂર્વાનુમાન કરવા માટે કમ્પ્યૂટર સિમ્યૂલેશનની ટેકનિક શોધવા બદલ ત્રણ વૈજ્ઞાાનિકો(મોલેકયૂલર કેમીસ્ટ)ને રસાયણશાસ્ત્રના નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. જ્યૂરીએ જણાવ્યું હતું કે અમેરિકન ઓસ્ટ્રેલિયન નાગરિક માર્ટિન કારપ્લસ, અમેરિકન બ્રિટિશ માઇકલ લેવિટ અને અમેરિકન ઇઝરાયેલી એરિહ વારશેલને જટિલ રાસાયણિક પ્રક્રિયા માટે મલ્ટીસ્કેલ મોડેલનો વિકાસ કરવા માટે આ સન્માન આપવામાં આવી રહ્યું છે.
આ ત્રણેય વૈજ્ઞાાનિકોએ વાસ્તવિક જીવનને દર્શાવનાર કમ્પ્યૂટર મોડેલ વિકસિત કર્યા છે જે વર્તમાન સમયમાં રસાયણશાસ્ત્રના ક્ષેત્રમાં થયેલા વિકાસ માટે ખૂબ જ જરૃરી છે. જેના પરિણામે જટિલ રાસાયણિક પ્રક્રિયાઓના પૂર્વાનુમાન કરવા માટે શકિતશાળી કમ્પ્યૂટર પ્રોગ્રામોનો પ્રયોગ કરવામાં આવી શકે છે.૮૩ વર્ષીય કારપ્લસ, ૬૬ વર્ષીય લેવિટ અને ૭૨ વર્ષીય વારશેલ ત્રણેય અમેરિકન યુનિવર્સિટીઓ સાથે સંકળાયેલા છે.
આ સંશોધનથી ફાર્મા એન્જિનિયરો અને મેન્યુફેકચરિંગ કેમીસ્ટોને સમસ્યાના ઉકેલ માટે ત્વરિત માર્ગ મળી જશે. આ પ્રક્રિયાઓ મિલીસેકન્ડના નાના ભાગમાં થઇ શકે છે અને તે જૂની અલગોરિધમ પધ્ધતિથી ખૂબ જ ઝડપી છે. પારંપરિક પધ્ધતિમાં તબક્કાવાર કાર્ય કરવામાં આવે છે.
આ ત્રણેય વૈેજ્ઞાાનિકોએ પોતાના મોડેલમાં પારંપરિક ભૌતિકવિજ્ઞાાન અને કવોન્ટમ ભૌતિકશાસ્ત્રનું સંયોજન કર્યુ છે. આ ગણતરીના પરમુટેશનની સંખ્યા વધારે દે છે પરંતુ ડેટાના પૃથક્કરણ માટે કમ્પ્યૂટરને ખૂબ જ શક્તિની જરૃર પડે છે.
નોબેલ પેનલે જણાવ્યું હતું કે માર્ટિન કારપ્લસ, માઇકલ લેવિટ અને એરિહ વારશેલે જે પદ્ધતિઓનો વિકાસ કર્યો છે તેની વિશેષતા એ છે કે સમગ્ર વિશ્વમાં સ્વીકૃત છે.

Thursday, October 10, 2013
Philippines celebrates its first Miss World winner....Miss. Megan Young
The Philippines – where beauty contests are a serious affair – celebrated its first victory in the Miss World contest, despite hardline Islamic protests against the event in the host country Indonesia. (Reuters)
"Over the course of the competition, Ms Young displayed to the world the beauty, the grace, and the compassionate spirit of the Filipina and has become a source of great pride and inspiration for the Filipino people," his statement said. (AP)
The triumph of 23-year-old Megan Young was the main headline in major newspapers, who noted that it finally gave the Philippines a winner in all major beauty pageants after several victories in the Miss Universe and Miss International contest
s. (AP)
"May her triumph remind all Filipinos of what we are capable of," he added. "Finally, the blue-beaded crown for the Philippines," the Manila Bulletin said in its main story. (AP)
Thousands of protesters had earlier taken to the streets across Indonesia, the world's most populous Muslim-majority country, to denounce the contest. (AP)
President Benigno Aquino's communications secretary Ramon Carandang congratulated Young in a statement, saying the administration was proud of her achievement. (AP)
Earlier this month, the national director for the Philippine licensee of Miss World charged that there was a "smear campaign by a negligible sector of the Philippine pageant industry" against Young. (AP)
Wednesday, October 2, 2013
List of Awards won by Roald Dahl
This is a list of all the awards Roald Dahl won (that I know of), organized by year.
· 1954 Wins Edgar Allen Poe award and Mystery Writers of America award. · 1959 Wins second Edgar Allan Poe Award and second Mystery Writers of America Award. · 1972 Wins New England Round Table of Children's Librarians Award (for Charlie and the Chocolate Factory). · 1973 Wins Surrey School award (for Charlie and the Chocolate Factory). · 1975 Wins Surrey School award (for Charlie and the Great Glass Elevator). · 1978 Wins Nene award (for Charlie and the Great Glass Elevator) and Surrey School award (for Danny the Champion of the World). · 1979 Wins California Young Reader Medal (for Danny the Champion of the World). · 1980 Wins third Mystery Writers of America award. · 1982 Wins Federation of Children's Book Groups Award (for The BFG) and Massachusetts Children's Award (for James and the Giant Peach). · 1983 Wins New York Times Outstanding Books Award, Federation of Children's Book Groups Award, and Whitbread Award (all for The Witches). Also wins World Fantasy Convention Lifetime Achievement Award. · 1984 Wins Deutsche Jugendliteraturpreis (for The BFG). · 1985 Wins Kurt Maschler award runner–up (for The Giraffe and the Pelly and Me) and Boston Globe/Horn Book nonfiction honor citation (for Boy – Tales of Childhood). · 1986 Wins West Australian Award (for The Witches) and International Board on Books for Young People awards for Norwegian and German translations (for The BFG). · 1988 Wins Federation of Children's Book Groups Award (for Matilda). · 1990 Wins Smarties Award (for Esio Trot). · 1997 Wins Good Book Guide "Best Books of the Past 20 Years" (for The BFG). · 1998 Matilda voted "Nation's Favorite Children's Book" in BBC Bookworm Poll. · 2000 Wins Millennium Children's Book Award and Blue Peter Book Award (for Charlie and the Chocolate Factory). |
Sunday, September 29, 2013
Amazing world Record !! 2,750 singers performing on front of 200,000 people . Krishan Bhajan...
Amazing world Record !!
2,750 singers performing on front of 200,000 people .
Krishan Bhajan...
HINDUS ALL OVER THE WORLD. soak in great devotional 'Bhajan'
Tuesday, August 6, 2013
Pearson-THANK YOUR TEACHER..!!!
Dear Madam and Sir,
At the heart of what we do lie teachers and learners.
We made a great beginning last year with the launch ‘Pearson Teaching Awards’, wherein we recognized and awarded India’s best teachers. We are all set to take the campaign forward this year.
Here are the highlights:
Looking forward to your enthusiastic participation!

- This year, in the run up to the Awards, we are helping students and learners of all ages (grown-ups and young students) to thank that special teacher in their lives through ‘Pearson Thank Your Teacher’ (www.pearsonthankyourteacher.
in) . - Teachers who get thanked will get an automatic invite to participate in the ‘Pearson Teaching Awards’.
- There is no last date for sending Thank You messages via ‘Pearson Thank Your Teacher’.
- The last date for entries for the ‘Pearson Teaching Awards’ is Friday, August 30, 2013 (subject to extension based on response received).
- The ‘Pearson Teaching Awards’ event will tentatively be held by end of this year.
Looking forward to your enthusiastic participation!
Pakistan's First Oscar
It's being called "Pakistan's Oscar," but 33-year-old filmmaker Sharmeen Obaid-Chinoy will be the one bringing the award home.
The Karachi native's latest film, "Saving Face," which chronicles the lives of acid attacks victims in Pakistan and the doctor working
to help them, made history Sunday night at the 84th Academy Awards by winning Pakistan's first Oscar ever. The film was co-directed by American filmmaker Daniel Junge, and will air on HBO on March 8th.
Obaid-Chinoy accepted the award for Documentary Short Subject on stage and dedicated it to
"all the women in Pakistan who are working for change – don't give up on your dreams."
watch her receiving Oscar
Saving face Writer Sharmeen Obaid-Chinoy
watch interview of Pakistani filmmaker
Sunday, May 26, 2013
અબ્દુલ કલામને વર્નહર વોન બ્રાઉન મેમોરિયલ એવોર્ડ એનાયત
નવી દિલ્હી, તા. ૨૫
અમેરિકાની નેશનલ સ્પેસ સોસાયટીએ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામને વર્નહર વોન બ્રાઉન મેમોરિયલ એવોર્ડથી સન્માનિત કરવાની જાહેરાત કરી છે. ગઈ કાલે સાંજે સાનડિયાગો ખાતે યોજાયેલી એક આંતરરાષ્ટ્રીય અવકાશ વિકાસની કોન્ફરન્સમાં નેશનલ સ્પેસ સોસાયટીએ આ પ્રમાણે જણાવ્યું હતું. એનએસએસ એ નહિ નફો નહિ નુકસાનના ધોરણે સંસ્કૃતિને પોષે એવા અવકાશ વિકાસ અંગેના યોગ્ય કાર્યક્રમો પ્રત્યે સર્મિપત સંસ્થા છે. અબ્દુલ કલામના અવકાશ-સંબંધિત પ્રોજેક્ટો અને તેને સફળતાપૂર્વક પાર પાડવામાં તેમની દોરવણી અને ટીમને કોઓર્ડિનેટ કરવાની હોંશિયારી આ એવોર્ડથી વિશ્વ સમક્ષ ઉજાગર થઇ છે. પોતાનાં પ્રવચનમાં એવોર્ડ સ્વીકારતાં કલામે કહ્યું કે વિશ્વએ સોલર એનર્જી તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની તાતી જરુરિયાત છે, કારણ કે ગ્લોબલ એનર્જી અને ઈલેક્ટ્રિકલ પાવર સ્રોતના રૃપમાં સોલર એનર્જીમાં ઘણીબધી શક્યતાઓ તપાસવાની આવશ્કતા છે. એક વર્લ્ડ સ્પેસ નોલેજ પ્લેટફોર્મ ઊભું કરવાની ભલામણ કલામે કરી હતી કે જેમાં ભારત અને યુએસના સંયુક્ત પ્રયત્નથી અવકાશ વિકાસ પર વિચારવિમર્શ થઈ શકે એવી વર્ચુઅલ લેબની રચની કરવી જોઇએ. એ લેબમાં સોલર પાવરનો અવકાશી ટેરિસ્ટ્રિયલ સ્ટેશન માટે ઉપયોગ કરવા અંગે સંશોધનો હાથ ધરાય એમ હું ઇચ્છું છું.
Monday, May 6, 2013
ભારતીય મૂળની મૂક-બધિર નેહલ ભોગાઇતા બની 'મિસ ઇન્ડિયા વર્લ્ડવાઇડ'
વોશિંગ્ટન, તા. 4
ભારતીય મૂળની બ્યુટી થેરપિસ્ટ નેહલ ભોગાઇતા 'મિસ ઇન્ડિયા, વર્લ્ડવાઇડ' સ્પર્ધા જીતનાર પહેલી મૂક-બધિર બની ગઇ છે. નેહલના 'મિસ ઇન્ડિયા, વર્લ્ડવાઇડ' બનવાની સાથે જ ઇતિહાસમાં એક નવો અધ્યાય જોડાઇ ગયો છે. આ સ્પર્ધાના આયોજક અમેરિકન સંગઠન આઈએફસીના ઓર્ગેનાઇઝર ધર્માત્મા સરણે કહ્યું કે, 'નેહલે પોતાનાં જેવા બધિર અને વિકલાંગ લોકો માટે એક આદર્શ ઉદાહરણ પૂરું પાડયું છે.' લિસેસ્ટરની રહેવાસી નેહલે ગત વર્ષે ઓક્ટોબરમાં મિસ ઇન્ડિયા યુકેનો ખિતાબ મેળવ્યો હતો. નેહલ લોકોના હોઠને જોઇને તથા પોતાની નાની બહેનની મદદથી વાતચીત કરે છે.
સાંભળી શકવામાં અસમર્થ હોવાં છતાં ધૂનનાં વાઇબ્રેશન પર જ તેણે ગયા અઠવાડિયે કુઆલાલંપુરમાં આયોજિત કરવામાં આવેલી 'મિસ ઇન્ડિયા, વર્લ્ડવાઇડ' સ્પર્ધાના નેવર ગિવઅપ રાઉન્ડમાં એક બોલિવૂડ સોંગ પર ડાન્સ કર્યો હતો. આ સ્પર્ધામાં દુનિયાભરમાંથી ભારતીય મૂળની ૪૦ યુવતીઓએ ભાગ લીધો હતો. મલેશિયાની જસવીરકૌર સંધૂ ફર્સ્ટ રનરઅપ અને ઓમાનની સુરભી સચદેવ સેકન્ડ રનરઅપ બની હતી. ટોપ ફાઇવમાં પહોંચનાર બીજી બે ફાઇનલિસ્ટ યુએઇની ગીતાંજલિ કેલાથ અને નાઇજિરિયાની આયુશી છાબરા હતી. ઈએફસીએ 'મિસ ઇન્ડિયા, વર્લ્ડવાઇડ'નાં આયોજનની શરૃઆત ૧૯૯૦થી કરી હતી.
|
અપરાજિતા દત્તાને અપાયો ગ્રીન ઓસ્કાર એવોર્ડ
વોશિંગ્ટન, 4 મે
વન્યજીવનના જીવવિજ્ઞાાની અપરાજિતા દત્તાએ પક્ષી બચાવો અભિયાન દ્વારા ભારતમાં હોર્નબિલ નામનાં પક્ષીને બચાવીને ભારતનું ગૌરવ વધાર્યું છે. અરૃણાચલપ્રદેશમાં હોર્નબિલને બચાવવાનું ઉમદા કામ કરનાર અપરાજિતાને ગ્રીન ઓસ્કાર એવોર્ડ દ્વારા સન્માનિત કરાયાં છે.
દત્તાએ હોર્નબિલ નામનાં પક્ષીની પાંચમાંથી બે જાતિને પૂર્વ હિમાલયમાં શોધી કાઢી હતી અને પ્રાણીવિજ્ઞાાનની દૃષ્ટિએ અસુરક્ષિત પક્ષીઓને બચાવવા માટે અભિયાન હાથ ધર્યું હતું. દત્તા લુપ્ત થઈ રહેલાં બ્રાઉન હોર્નબિલ અને રયુફસ ગરદનવાળાં હોર્નબિલ પર અધ્યયન કરી રહી છે. દત્તાએ કરેલા સરવે અનુસાર હોર્નબિલની સુંદર ચાંચ અને તેનાં પીંછાંઓને લીધે તે માણસોનો શિકાર બન્યું છે.
આ પક્ષી ખાસ કરીને પૂર્વ હિમાલયનાં જંગલોમાં જ રહે છે અને કીડા તેમજ અંજીર તેમનો મુખ્ય આહાર છે. આ પક્ષીઓની વિલુપ્તતાનું એક કારણ તે પણ હોઈ શકે છે કે, ૧૮ સદીમાં અહીંયાં મોટાભાગનાં જંગલોનો નાશ કરવામાં આવ્યો હતો. દત્તા ૧૯૯૬થી મૈસુરમાં શરૃ કરવામાં આવેલી એનસીએફ નામની એક એનજીઓ માટે દસ વર્ષથી એક સિનિયર વૈજ્ઞાાનિક તરીકે ખૂબ જ નિષ્ઠાપૂર્વક કામ કરી રહી છે. કુલ આઠ જીવવિજ્ઞાાનીઓને આ એવોર્ડમાં એનાયત કરવામાં આવ્યો છે જેમાં દત્તાનો પણ સમાવેશ થાય છે. ડબલ્યૂએફએનને અનુસાર, ડો. દત્તાએ પક્ષીઓની આબાદીની સ્થિતિમાં સુધારો કરવા માટે તેમને અનુકૂળ અને સુરક્ષિત એરિયાની સ્થાપના કરવાની માગણી કરી છે.
Wednesday, May 1, 2013
રાષ્ટ્રપતિએ પદ્મ પુરસ્કાર આપ્યાં : સંદેશના દેવેન્દ્ર પટેલને પદ્મશ્રી
નવી દિલ્હી, તા. ૨૦
રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા રાષ્ટ્રપતિ ભવન ખાતે એક સમારંભમા આજે જુદા જુદા ક્ષેત્રોમાં યોગદાન આપી રહેલી પ્રતિષ્ઠિત વ્યક્તિઓને બે પદ્મવિભૂષણ અને ૩૮ પદ્મશ્રી પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા. પદ્મ પુરસ્કારોની ઘાોષણા ગણતંત્ર દિવસે કરવામાં આવી હતી. આ સમારોહ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ મોહંમદ હામિદ અંસારી, વડાપ્રધાન મનમોહનસિંહ, ગૃહમંત્રી સુશીલકુમાર શિંદે સહિત અનેક અગ્રણીઓ હાજર રહ્યા હતા.
રાજેશ ખન્ના, નાના પાટેકર, બૉક્સર મેરીકૉમ અને બ્રમ્હોસ મિસાઈસના પ્રણેતા એ. શિવતાણુને પદ્મ વિભૂષણ આપી સન્માનિત કરવામાં આવ્યા છે. રાજેશ ખન્ના અને જસપાલસિંહ ભટ્ટીને તેમની મૃત્યુ બાદ પદ્મ વિભૂષણ આપવામાં આવ્યું છે. રાજેશ ખન્નાની પત્ની ડિમ્પલ કપાડિયાએ તે પુરસ્કાર લેવા ઉપસ્થિત રહી હતી.
રાષ્ટ્રપતિ ભવન ખાતે ઉદ્યોગપતિ આદિ ગોદરેજ, ઓલમ્પિક ચંદ્રક વિજેતા યોગેશ્વર દત્ત, વિજય કુમાર, અભિનેતા નાના પાટેકર,ડિઝાઇનર રીતુ કુમાર, પ્રોફેસર રોડ્ડમ નરસિમ્હા, આંતરાષ્ટ્રીય નિષ્ણાંત અને પ્રખ્યાત ચિત્રકાર સયૈદ હૈદર રઝા, સહિત અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓને પદ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. તે સાથે જ પ્રોફેસર સત્ય નધમ અત્લુરી, એરોસ્પેસ નિષ્ણાંત ડૉ. મહારાજ કિશન ભાણ, શાસ્ત્રીય ગાયક ઉસ્તાદ અબ્દુસ રસીદ ખાન, રિપ્લેસમેન્ટ સર્જરીના અગ્રણી ડૉ. નંન્દકિશોર શામરાઓ, સંપાદક
Subscribe to:
Posts (Atom)