વોશિંગ્ટન, 27 ઓક્ટોબર
છે. હજી તાજેતરમાં જ નિના દાવુલુરી નામની એક ભારતીય-અમેરિકન યુવતીએ મિસ અમેરિકા તાજ જીત્યો હતો હવે ૧૮ વર્ષની ભારતીય-અમેરિકન એમિલી શાહે મિસ ન્યૂ જર્સી યુએસએ 2014 તાજ જીત્યો છે. એમિલી હવે મિસ અમેરિકા અને મિસ યુનિવર્સના તાજ માટે સ્પર્ધામાં ઉતરશે. એમિલી મિસ ન્યૂ જર્સી સૌંદર્ય સ્પર્ધામાં ભાગ લેનાર ૧૩૦ સુંદરીઓમાં સૌથી યુવાન વયની હતી.
એમિલી લોસ એન્જલસ ખાતે રહેતા પ્રશાંત શાહની પુત્રી છે. પ્રશાંત શાહ બોલીવૂડમાં કરણ જોહર, રાકેશ રોશન, શાહરૂખ ખાનના પ્રોડક્શન હાઉસીસ સાથે જુદા જુદા સ્તરે સંકળાયેલા છે. એમિલીને એક્શન ફિલ્મોમાં કામ કરવાની ઈચ્છા છે. તે હાલ હોલીવૂડ ફિલ્મ ‘રન ઓલ નાઈટ’ની સ્ટન્ટ ટીમમાં એક સહાયક તરીકે કામ કરી રહી છે.

No comments:
Post a Comment